July 21, 2014


                        મારી શાળામાં ભણતા ધોરણ -10 ના વિધાર્થી તંબોલી પૂર્વેશના સા.વિ. માં 61 માર્ક્સ  આવ્યા હતા જેમાં સુધારો થઇ 94 માર્ક્સ આવેલા  છે આમ તે શાળામાં  93.66 %  બીજો  ક્રમાંક પ્રાપ્ત કરે છે.તેનો મને આજે ખૂબ   આનંદ છે ..એ-વનમાં  કુલ  ચાર વિધાર્થીઓ થયા..--વિજય પટેલ