September 28, 2014

              
                                                      

 તા.26/9/14 ના રોજ સુરત  જિલ્લાશિક્ષણાધિકારીશ્રી માન.યુ.એન.રાઠોડ સાહેબ અમારી શાળામાં પધાર્યા હતા તેમણે શિક્ષકો સાથે શિક્ષક-ધર્મ  વિશે વાર્તાલાપ કર્યો હતો.

 સુરત  જિલ્લાશિક્ષણાધિકારીશ્રી માન.યુ.એન.રાઠોડ સાહેબનું સન્માન કરતાં શાળાના આચાર્યશ્રી