વ્હાલા શિક્ષકમિત્રો ,
5 મી સપ્ટેમ્બરનો દિવસ એટલે ' શિક્ષક દિન ' આ દિવસે જ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મારી શાળામાં આજુ-બાજુના વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષકોનું તેમજ શિક્ષણક્ષેત્રે સારુ કાર્ય કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
આજના દિવસે સૌથી વિશેષ આનંદ તો એ છે કે મારી શાળામાં ધોરણ : 9 માં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીશ્રીઓ દ્વારા શાળાનાં પ્રાર્થનાખંડમાં મારું સન્માન કરવામાં આવ્યું.
[1] પરોપકારી શરીર - Radha Mehta
DEAR FRIEND......................
BEST SPEECH SAMBHALINE TME EK SARA VKTA BANI SHAKO CHHO. TENA MATE RADHA MEHTA TEMJ ANY SARU VKTAVY MUKVAMA AAVEL CHHE.UPROKT AAPEL "BEST SPEECH " NAMNU FOLDAR OPEN KARVATHI JUDI JUDI SPEECH DOWNLOAD KARI SHAKSHO."HAPPY TEACHER DAY "VIJAY PATEL-SURAT

પરવટ પ્રાથમિક શાળાનાં આચાર્યાર્શ્રી જયશ્રીબેન પાવાગઢીનું સન્માન કરતા શાળાનાં
પ્રમુખશ્રી ડાહ્યાનાના
શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, સુરતનાં શિક્ષક્શ્રી નરેશભાઈ મહેતા અને
ધોરણ : 9 નાં વાલીશ્રીઓ દ્વારા આચાર્યશ્રીનું સન્માન
[1] પરોપકારી શરીર - Radha Mehta
[3] દાદાજીની આંગળી અને દાદીમાંનો ખોળો
[4] શિક્ષણ અને અધ્યાતમ-રાધા મેહતા
[5] ગીતાનો સાર-રાધા મેહતા
[6] ગાંધીજી-રાધા મેહતા
[7] સ્વામી વિવેકાનંદ-ભાષા વાઘાણી
[8] પિતાનો વ્હાલ -રાધા મેહતા