શ્રી પુણા વિભાગ કેળવણી મંડળ દ્વારા "મારી તો અરજી બાકી તમારી મરજી" નાટક સુરત શહેરના શિક્ષકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી વિજયભાઈ પટેલનું માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના હસ્તે થયેલ સન્માનને પ્રમુખશ્રી ડાહ્યાભાઈ પટેલે આવકાર્યું હતું.